રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-27 09:18:16
  • Views : 70
  • Modified Date : 2023-12-27 09:18:16

હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, દાહોદ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી રહે તેવી સંભાવના છે.તો બનાસકાંઠા,કચ્છ, મહીસાગર, પાટણ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મોરબી, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News