ડીસામાં કોંગ્રેસની સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 08:11:39
  • Views : 727
  • Modified Date : 2019-04-09 09:46:36

ભાજપે અગાઉ કહ્યું હતું કે જો ભાજપની સરકાર આવશે તો વિદેશમાં જે કોંગ્રેસી નેતાઓનું કાળું નાણું પડ્યું છે તે પાછું લાવશું..
તો ભાજપે કેમ કોંગ્રેસી નેતાઓનું કાળુ નાણું કેમ પાછું ના લાવ્યું તેમના બાપે તેમને ના પાડી હતી..  ડીસામાં કોંગ્રેસની સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદસ્પદ નિવેદન આપ્યુ હતુ

Download Our B K News Today App



Related News