ડીસા ઉત્તર પોલીસ મથકની રોટરી ક્લબ ડીસા દ્વારા મુલાકાત લેવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-12 12:18:17
  • Views : 306
  • Modified Date : 2021-08-12 12:18:17

     ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે જે અંતર્ગત હાલમાં ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ડીસા દ્વારા બાળકીઓને ઓને બેનરો દ્વારા કરાટે શીખવાડવામાં આવી રહ્યા છે ત્યારે આ તમામ બાળકીઓને ડીસા ઉત્તર પોલીસ મથકની મુલાકાત કરાવવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન ઉત્તર પોલીસના પી.આઈ જે વાય ચૌહાણ સાહેબ દ્વારા પોલીસ મથકમાં ચાલતી તમામ કામગીરી તે બાળકોને માહિતગાર કરવામાં આવી હતી તે ઉપરાંત પોલીસ જવાનો દ્વારા વપરાતા હથિયારો વિશે પણ ખાસ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત રોટરી ક્લબની બાળકીઓએ પોલીસ મથકમાં કઈ રીતે ફરિયાદ નોંધાય છે આરોપીઓને ક્યાં રાખવામાં આવે છે તે તમામ વિશે માહિતી મેળવી હતી.

Download Our B K News Today App



Related News