પૂજારીની ધરપકડ બાદ ગામ સૂમસામ, બાકીના બંને આરોપીઓના ઘરે તાળું; પીડિતાની 3 મહીનામાં પૂજારી સાથે 800 વખત વાત થઈ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-09 11:43:34
- Views : 36068
- Modified Date : 2021-01-09 11:43:34
બદાયૂમાં 50 વર્ષની મહિલા પર ગેંગરેપ અને તેની હત્યાના મુખ્ય આરોપી પુજારી સત્યનારાયણની ધરપકડ બાદ 24 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. પરંતુ, ગામમાં લોકો ને બાબતે વાત કરવાથી પણ ડરી રહ્યા છે. ન કોઈ ઘટના બાબતે બોલવા માંગે છે. ગામના લોકો એવું જરૂર કહે છે કે છેલ્લા 4 દિવસમાં સમગ્ર ગામ છાવણીમાં ફેરવાઇ ગયું છે. પૂજારીની ધરપકડ બાદ હવે રાહત મળી છે.
ગામની શેરીઓ સૂમસામ છે. આ કેસમાં બાકીના બે આરોપીઓના ઘરને તાળા લાગ્યા છે. દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા અને પૂજારી વચ્ચે ત્રણ મહિનામાં ફોન પર 800 વખત વાતચીત થઈ હતી. પોલીસ પાસે બંનેની કોલ ડિટેઇલ પણ છે.ગામના છેડે પૂજારીના શિષ્ય અને આરોપી વેદરામનું ઘર છે. તેનું ઘર બંધ હતુ. પડોસીઓએ જણાવ્યુ કે વેદરામની પત્નીની ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. તેના પાંચ સંતાનો છે. ત્રણ છોકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. એક પુત્ર 10 વર્ષનો અને પુત્રી 12 વર્ષની છે. બંને બાળકો વેદરામની ધરપકડ બાદ તેની બહેનોના ઘરે રહે છે. અકસ્માતની અસર એટલી છે કે પડોશીઓ વેદરામ વિશે કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે. તેઓ કહે છે કે વેદરામનું ગામમાં કોઈને પણ વધુ સંબંધ ન હતા.
ઉઘૈતી પોલીસ સ્ટેશનથી આશરે 200 મીટર દૂર બદાયૂ રોડ પર આરોપી ડ્રાઈવર જસપાલનું ઘર છે. ઘરની બહાર તેનો મોટો ભાઈ ઓમપાલ મળે છે. તે ગેંગરેપ વિશેની વાત એકદમ નકારે છે, અને તમામ દોષો મીડિયાને આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મીડિયાએ ખોટા સમાચાર ચલાવ્યાં છે તેથી પોલીસ પર પણ દબાણ છે. અમે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા છીએ. જસપાલ ગાડીઓ ચલાવે છે અને તેની પાસે થોડી ખેતીવાડી પણ છે, જે તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ભાડા પર કાર લઈ જાય છે. જોકે પુજારી પાસેથી કેટલું ભાડુ નક્કી કરાયું હતું, તે ઓમપાલ નથી જણાવી રહ્યા.
જસપાલના પત્નીનું પિયર કેયવલી ગામ છે. આ તે જ ગામ છે જ્યાં પીડિતાનું સાસરું છે. જસપાલની પત્ની ચંદ્રકલી વારંવાર બેભાન થઈ રહી છે. તેમનું બ્લડ પ્રેસર સતત વધી રહ્યું છે. બંને બાળકો અને ઘરના સભ્યો તેની સંભાળ લે છે. ચંદ્રકલી જ્યારે સારી થાઈ ત્યારે જણાવે છે કે રવિવારે મોડી સાંજે વેદરામનો ફોન આવ્યો તો જસપાલ સૂઈ રહ્યા હતા. તેણે દર્દીની વાત કહીને તેમને બોલાવ્યા. ત્યારબાદ મોડી રાત્રે તે 12 વાગ્યાની આસપાસ પાછો ફર્યો અને કહ્યું કે તે લોહિયાળ મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવા ચંદૌસી ગયો હતો.
જ્યારે હોસ્પિટલવાળાઓએ તેને દાખલ ન કરી તેઓ તેના ઘરે મૂકી આવ્યા હતા. ત્યાર બાદ, જ્યારે FIR દાખલ થઈ તો ઘરમાં વાતચીત બાદ તેઓ ફરાર થઈ ગયા. ત્યારે 4 વાગે પોલીસ અમને પકડીને લઈ ગઈ ત્યારે મારા ઘરવાળાઓએ રાત્રે 11 વાગે તેમણે પોલીસ સ્ટેશને હાજર કરી દીધા. અને અમે છૂટીને ઘરે આવી ગયા. હવે ભાઈની સાથે વકીલોના ધક્કા ખાઈ રહ્યા છીએ. હવે તો બધુ ભગવાન ભરોસે છોડી દીધું છે કે જો નિર્દોષ હોઈશું તો છૂટી જ જઈશું.પોલીસની થીયરી પ્રમાણે, પૂજારીએ જ પીડિતાને ફોન કરીને મંદિરે બોલાવી હતી. મંદિરે સાંજે એકાદ- બે જણ પૂજા કરવા માટે પહોંચ્યા હતા. કોઈને શક ન જાય તે માટે તે મંદિરના પાછળના દરવાજેથી અંદર ગઈ હતી. આ દરવાજો તે જ કોઠારીમાં ખૂલે છે, જેમાં કૂવો હતો.
લગભગ 25 ફૂટ ઉંડા કુવાંમાં જૂનો પંપ લાગેલો છે. પીડિતા લપસીને કૂવામાં પડી ગઈ. જેમાં તે ગંભીર રીતે ઘેયલ ર્હઈ હતી. જ્યારે તેના રડવાનો અવાજ આવ્યો, ત્યારે પુજારી કોઠારીમાં ગાયા હતા. તેને વેદરામને બોલાવ્યો હતો. વેદરામે જસપાલને બોલાવ્યો. પહેલા તેઓ મહિલાને લઈને ચંદૌસી ગાયા હતા. પણ હોસ્પિટલે મહિલાની હાલતને જોતાં પરિવાર વિના તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ ત્રણેય મહિલાને તેના ઘરે લઈ ગયા હતા અને ત્યાં મૂકીને ભાગી ગયા હતા.
Related News
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 30
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 26
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 31
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 34
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 28
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 43
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 25
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 25
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 32
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 21
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 29
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 24
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 27
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 35
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 34
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 25
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 38
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 35
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 25
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 26
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 39
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 32
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 31
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 40
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 56
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 80
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 81
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 31
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 28
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 21
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 27
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 37
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 31
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 33
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 37
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 27
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 26
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 25
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 34
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 23
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 44
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 48
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 38
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે,...
- by B.K.NEWS DAINIK
- May 1, 2024, 12:06 am
- 104
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2024, 11:44 am
- 129
અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:30 pm
- 163
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:42 pm
- 492
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:39 pm
- 532
ઈમરાન ખાને પાકિસ્તાન સરકારની વાતચીતની ઓફર પર નરમ વલણ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 5:27 pm
- 515
ઈટાલીમાં દુનિયાનો સૌથી લાંબો પુલ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 3:48 pm
- 572



