વીજ કર્મચારીઓનું અકસ્માત વીમા કવચ ૩૦ લાખનું કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 17:03:47
  • Views : 382
  • Modified Date : 2019-10-06 17:03:47

વીજ કર્મચારીઓનું ચાલુ ફરજે આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને વીમા કવચની ૩૦ લાખની રાશિ મળવાપાત્ર થશે. વિવિધ યુનિયનોની વીજતંત્રને લાંબા સમયની રજુઆત બાદ  આ નિર્ણય લેવામાં આવ્યો છે.  જેનો લાભ રાજયભરની તમામ સાત વીજ કંપનીઓના કુલ પપ હજાર કર્મચારીઓને મળવાપાત્ર થશે. શિયાળો, ઉનાળો, કે ભર ચોમાસું કનિદૈ લાકિઅ જયારે સામાન્ય અકિલા માણસ લાઇટ જવાની ચિંતા કે ફરિયાદમા રત હોય, ત્યારે વીજ કર્મચારીઓ પબ્લીકની સેવા ખોરવાઇ ન જાય તે માટે જીવના જોખમે  દિવસ-રાત કનિદૈ લાકિઅ જોયા વગર ભર વરસાદે ટાવર કે થાંભલા પર ચડીને વીજ પુરવઠો યથાવત કરવા પ્રયાસ અકીલા કરતા હોય છે.  આવા સમયે કેટલાયે કર્મચારીઓએ જીવ ગુમાવ્યા કનિદૈ લાકિઅ છે. તેમના બાદ તેમના પરિવારને જીવનનિર્વાહની તકલીફો પડતી હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ આ અંગે ઘટતું કરવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર કનિદૈ લાકિઅ સંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ સમયાંતરે રજુઆતો કરાઇ હતી. જેના પરિણામે  છેવટે તંત્રએ સકારાત્મક પ્રતિસાદ આપતા હેલ્પરથી માંડીને ચીફ એન્જીનીયર કક્ષાના કનિદૈ લાકિઅ કર્મચારીઓને  ચાલુ ફરજે અકસ્મિક મૃત્યુના કીસ્સામાં ૩૦ લાખનું વીમા કવચ આપવામા આવ્યુ હોવાનું સંઘના એડીશ્નલ જનરલ સેક્રેટરી મહેશભાઇ દેશાણીએ કનિદૈ લાકિઅ જણાવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News