જીગ્નેશભાઈ મેવાણી જુકેગા નહિ નો વીડિઓ વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 12:00:38
  • Views : 239
  • Modified Date : 2022-04-26 12:00:38

 

જીગ્નેશભાઈ મેવાણી જુકેગા નહિ નો વીડિઓ વાયરલ

 

વડગામના ધારાસભ્યભાઈ જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે ત્યારે જીગ્નેશભાઈ મેવાણીએ પુષ્પા મુવીની ઝૂકેગા નહિ સ્ટાઈલ કરતાં સોસિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો

 

જીગ્નેશભાઈ મેવાણી નો એક વીડિઓ માં બે પોલીસ કર્મી વચ્ચે બેઠાલા ધારાસભ્ય એ જુકેગા નહિ એક્સન નો વીડિઓ વાયરલ થયો

 

વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી નું એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે જેમાં જીગ્નેશભાઈ મેવાણી બે પોલીસ કર્મી વચ્ચે ગાડીમાં બેઠા છે અને સાઉથ ઇન્ડિયન અલ્લુ વર્જુન નિ પુષ્પા મુવીનિ એક્શન જુકે ગા નહિ જેની એક્સન કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે

 

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે ધરપકડ કરી હતી પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કર્યા બાદ જીગ્નેશભાઈ મેવાણી ને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂ કરાયા હતા જે બાદ આસામ પોલીસ તેમને લઈને અમદાવાદ એરપોર્ટ થી આસામ લઈ ગયા હતા વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી એ થોડાક દિવસો પહેલા ટ્વિટર પર ટ્વિટ કરવા બાબતે આસામ માં ફરિયાદ ના આધારે અટકાયત થઇ હતી જેમાં આજે એક વીડિઓ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી નો વીડિઓ વાયરલ થયો છે જેમાં એક ગાડીમાં જીગ્નેશભાઈ બે પોલીસ જવાન વચ્ચે બેઠા છે ને વીડિયોમાં હાલમાં ખુબજ ચર્ચામાં અને એક્સન ચાલી રહી સાઉથ ઇન્ડિયા મુવી પુસ્પા જેની એક ડાયલોગ જુકેગા નહિ જેમ ગાડીમાં બેઠાલા જીગ્નેશભાઈએ જુકેગા નહિ એકસન કરી જેનો વીડિઓ હાલ સ્યોશલ મીડીમાં ખુબજ વાયરલ થયો છે

 

Download Our B K News Today App



Related News