ડીસાના જાબડીયા ગામના યુવકનોસુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યા કેસને સખત શબ્દોમાં વખોડી કાઢતો વિડિઓ વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-24 11:37:51
  • Views : 709
  • Modified Date : 2022-02-24 11:37:51

ડીસાના જાબડીયા ગામના યુવકનોસુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યા કેસને સખત શબ્દોમાં વખોડી કાઢતો વિડિઓ વાયરલ

સુરત ખાતે તાજેતરમાં બનેલી ગ્રીષ્મા હત્યા કેસના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે અને આરોપી ફેનીલને ફાંસીની સજા થાય તે માટે લોકો માંગ કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના જાબડીયા ગામના બાળકે પણ સોશિયલ મીડિયામાં સુરત ખાતે બનેલી ગ્રીષ્માની હત્યા આ મામલે વિડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં નાના બાળકે પોતાના સ્વરમાં હત્યાના સમયે જે વિડીયો ઉતારનારા લોકોનું ટોળું, વિડિયો ઉતારનાર લોકો સામે ગ્રીષ્માની સરેઆમ ગળું કાપી હત્યા કરી, જે લોકો એક નજરે જોઈ રહ્યા હતા જેમાં કોઈ કોઈની હિંમત ગ્રીષ્મા ને બચાવવાની ના પડી તેને લઈને એક બાળકે વિડિઓ ઉતારનાર અને ટોળાને લોકોને ધરતી પરનો ભાર કહી ઢાંકણીમાં પાણી લઈ મરી જવું જોઈએ કહ્યું હતું.જે વિડિઓ સોશિયલ મીડિયા માં ખૂબ જ ફેલાઈ રહ્યો છે. ત્યારે શું કહ્યું આ વીડિયોમાં નાના બાળકે જુઓ આ વાયરલ થયેલા વિડિયો માં.

Download Our B K News Today App



Related News