ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ, લગાવ્યા આરોપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-21 14:11:38
  • Views : 70
  • Modified Date : 2023-11-21 14:11:38

છોટાઉદેપુરમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા અને રામસિંહ રાઠવા વચ્ચે શાબ્દિકયુદ્ધ શરૂ થઈ ગયું છે.અર્જુન રાઠવાએ ટ્રાઈફેડે અને ચેરમેનની કામગીરી અંગે પોસ્ટ કરી હતી. તેની સામે રામસિંહ રાઠવાએ નામ લીધા વગર સ્ટેજ પરથી તેનો જવાબ આપ્યો હતો અને કહ્યું કે તેનુ મગજ બરાબર ચાલી રહ્યું છે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે, જુઠ્ઠાણું ફેલાવતા રહેશે તો કાયદેસરના પગલાં ભરીશ.

Download Our B K News Today App



Related News