વેડંચાની શાળાએ રાષ્ટ્રીય સાયન્સમાં ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 13:56:22
  • Views : 404
  • Modified Date : 2019-12-05 13:56:22

પાલનપુરના વેડંચાની એ.યુ.સંઘવી પ્રા.શાળાના બાળકોએ અમદાવાદ ખાતે આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજકોસેટ આયોજીત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસમાં ભાગ લીધો હતો.જે કાર્યક્રમ 28,29 નવેમ્બર 2019ના રોજ યોજાયો હતો.જેમાં એ.યુ.સંઘવી પ્રા.શાળા વેડંચાના વિદ્યાર્થીઓ વિશાખા પ્રવીણભાઈ છાપીયા તેમજ સ્મિત કિર્તિકુમાર પરમારે શિક્ષક સુરેશભાઈ લોહના માર્ગદર્શન હેઠળ બે દિવસીય સ્ટેટ લેવલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં ભાગ લઈ શાળા પરિવાર તેમજ સમસ્ત વેડંચા ગામનું નામ રોશન કરવા બદલ વેડંચા કેળવણી મંડળ તેમજ આચાર્ય જશીબેન સાળવીએ બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News