100માં સ્વતંત્રતા દિવસ પર કાશ્મીર ભારતમાં નહી હોય જાણો કોણે કીધું આવું ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-13 13:51:46
  • Views : 728
  • Modified Date : 2019-08-13 13:51:46

MDMK ચીફ અને રાજ્યસભાના સાંસદ વાયકોએ ફરીવાર કાશ્મીર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારત તેનો 100મો સ્વતંત્રતા દિવસ મનાવશે તો કાશ્મીર ભારત સાથે નહી હોય. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારના પગલાંનો સંસદમાં વિરોધ કર્યો હતો અને તેને લોકતંત્રનો વિરોધી ગણાવ્યું હતું.

તિરુવન્નમલઈ જિલ્લામાં પાર્ટીના એક સમારોહમાં વાયકોએ કહ્યું કે, કાશ્મીર ભારતનો ભાગ નહી રહે. એક મહિના પહેલા ચેન્નઈની એક કોર્ટે શ્રીલંકાના આતંકી સંગઠનના સમર્થનમાં નિવેદન આપવા પર વાયકોને દેશદ્રોહના એક મામલે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે બાદમાં સજા પર રોક લગાવી દીધી

Download Our B K News Today App



Related News