વાવ તાલુકાના મહામારી મુસીબત ના સમયે બે ટાઇમનું સુવાતર પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 16:06:38
  • Views : 738
  • Modified Date : 2020-04-15 16:06:38

વાવ તાલુકાના એટા ગામના સેવાભાવી નાગરાજભાઈ સુવાતર પરિવાર દ્વારા કોરોના કહેર વચ્ચે ભારત રત્ન ડોકટર બાબાસાહેબ આંબેડકર ની 129મી જન્મજ્યંતી ઉજવણી ધામધૂમથી ના ઉજવતાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જ્યંતી નિમિત્તે વિચરતી જાતિ(ભરથરી) સુથાર નેસડી ગામનાના સાત પરિવારોને આ કોરોના મહામારી મુસીબત ના સમયે બે ટાઇમનું સુવાતર પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું..

Download Our B K News Today App



Related News