કોરોના કહેર વચ્ચે વિચરતી કોમ(વાદી)વર્ગ ના પંદરેક કુટુંબ ભૂખ ભેગાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 15:20:14
  • Views : 485
  • Modified Date : 2020-03-31 15:20:14

બ્રેકીંગ..બનાસકાંઠા

કોરોના કહેર વચ્ચે વિચરતી કોમ(વાદી)વર્ગ ના પંદરેક કુટુંબ ભૂખ ભેગાં..

લોદ્રાણી,અસારા,તેમજ કુંડાળીયા માં રહેતા 15 પરિવારને ખાવાના ફાંફાં..

વાંસ ના ટોપલા વેચી ને ગુજરાન  ચલાવતો પરિવાર..

14 દિવસ થી લોકડાઉન ને લઈને ધંધો બંધ..

ધંધો બંધ થતાં પરિવારની હાલત થઈ કફોડી..

છેલ્લા ચાર દિવસથી પરિવાર અનાજ વિહોણા..

વાવના લોદ્રાણી .કુંડાળીયા. અસારા. જેવા ગામોમાં કુટુંબોનો વસવાટ..

ખાવા પીવા અને આર્થિક મદદ કરે  એવી સરકારને કરી માંગ..

Download Our B K News Today App



Related News