વાવ બજારમાં લોકડાઉન નો અમલ કરવા મામલતદાર એ કર્યું સૂચન..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 17:36:23
  • Views : 452
  • Modified Date : 2020-04-20 17:36:23

 વાવ બજારમાં લોકડાઉન નો અમલ કરવા મામલતદાર એ કર્યું સૂચન..

 કોરોની મહામારી વચ્ચે બનાસકાંઠા કલેકટરશ્રી ના જાહેરનામાનું પાલન કરવા વાવ બજારમાં રણશિંગુ ફૂંકાયું હતું મામલતદાર કે. કે. ઠાકોર વાવ બજારમાં આવી જાહેરનામું પાલન કરવાની સૂચના આપી..વૈશ્વિક કોરોનાની મહામારીમાં કોરોના વાયરસ અટકાવવા માટે સરકારે સમગ્ર દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન કરીદીધુ છે બનાસકાંઠા માં આજદિન સુધી12 જેવા પોઝીટિવ કેસ નોંધાઈ ગયા છે જેથી સરકાર તેમજ આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને સરકાર દ્વારા જાહેરનામું બહાર પડ્યું છે કે કોઇ પણ વેક્તિએ જાહેર જગ્યાઓ માં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે જો માસ્ક કે સાદો રૂમાલ મોઢા ઉપર નહિ હોય  પહેલીવાર 200રૂપિયા અને બીજીવાર પકડાશે તો 500રૂપિયાનો નો દંડ કરવમાં આવશે  જેથી આજે વાવ મામલતદાર કે.કે.ઠાકોર આજે 

Download Our B K News Today App



Related News