આગામી 4 દિવસમાં બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 16:13:21
  • Views : 3005
  • Modified Date : 2020-06-06 16:13:21

રાજ્યમાં 11જૂને ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર,દ.ગુજરાત,ઉ.ગુજરાતમાં 5 દિવસ રહેશે ભારે વરસાદ

સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ,કચ્છમાં રહેશે વરસાદ


#Rain #Gujarat

Download Our B K News Today App



Related News