બનાસકાંઠામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-04 19:52:41
  • Views : 2936
  • Modified Date : 2020-05-04 19:52:41

થરાદ માર્કેટયાર્ડમાં અનાજ ભીંજાયું સરહદી વિસ્તાર એવા વાવ અને સુઇગામમાં વરસાદી આગમન ગોલપનેસડા,પાડણ,અને અસારા ગામ માં કરા સાથે વરસાદી જોરદાર ઝાપટું.ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ફેલાઈ ચિતાબાજરી,જાર,એરંડા,અજમા જેવા પાક ને નુકશાન ની શકયતા.એક બાજુ કોરોના અને બીજી બાજુ કમોસમી વરસાદ આવતા લોકોમાં ચિતાનો માહોલ.દિયોદરમાં એકાએક વાતાવરણમાં પલટોતેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડીદિયોદર પથકમાં વાતાવરણમાં આવ્યો પલટોખેડૂતોમાં ચિંતા વીજળી સાથે તેજ પવન ફૂંકાયો

Download Our B K News Today App



Related News