મોડાસા કડવા પાટીદાર સમાજ દ્વારા વાન ટ્રસ્ટ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 18:09:17
  • Views : 1039
  • Modified Date : 2022-10-09 18:09:17

    હિંમતનગર મોડાસા કડવા પાટીદાર સમાજ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સમાજ છે અને સમાજ દ્વારા અવારનવાર અનેક વિધ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જોકે આજે શરદપૂર્ણિમાના નિમિત્તે જાહેર કાર્યક્રમ વાન ટ્રસ્ટ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં સમાજના 75 વર્ષ કરતા વધુ ઉંમરના વાયુ વૃદ્ધ વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન અને વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં આવેલ સમાજવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1000 કરતા વધુ નિવૃત્ત કર્મચારીઓ અને 1200 કરતા વધુ વયો વૃદ્ધ વડીલો હાજર રહ્યા હતા અને સમાજના સભ્યો અને દાતાઓ દ્વારા સન્માન કરી વંદન કર્યા હતા સાથે સમાજ દ્વારા ભેટ સોગાત ઉપર આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News