થરાદ ના સેવાભાવી એવા ડોકટર દ્વારા બે પખીઘર બનાવીને તેમના માતા પિતાના નામની તખ્તી લગાવીને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-09 12:19:01
  • Views : 2989
  • Modified Date : 2021-11-09 12:19:01

થરાદ ના સેવાભાવી એવા ડોકટર દ્વારા બે પખીઘર બનાવીને તેમના માતા પિતાના નામની તખ્તી લગાવીને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે   આવી હતી આજકાલના સમયમાં જ્યાં દીકરા પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તેવા સમયમાં થરાદના ડોક્ટર વાલાભાઈ દ્વારા થરાદ અને ધાનેરામાં લાખો રૂપિયાના ખર્ચે બે પક્ષી ઘર બનાવવામાં આવ્યા છે જેને તેમના દ્વારા પોતાના માતા પિતાના નામની તખ્તી મારવામાં આવી છે અને વાલાભાઈ દ્વારા તેમના વૃદ્ધ માતા-પિતાને ગંગાજીમા લઈ જઈને સ્નાન કરાવી વૃદ્ધ માતા-પિતાના આશીર્વાદ લીધા હતા જ્યારે આજના યુગમાં માતા - પિતાનું ઋણ અદા કરવાને બદલે લોકો પોતાના વૃદ્ધ માતા - પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે આવા લોકોને પડકારતો કિસ્સો થરાદમાં બનવા પામ્યો હતો

Download Our B K News Today App



Related News