વજેગઢ પ્રા.શાળામાં NSS શિબિરનું ઉદઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 17:40:55
  • Views : 400
  • Modified Date : 2020-01-09 17:40:55

વજેગઢ પ્રા.શાળામાં એન.એસ.એસ યુનિટ શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ દ્વારા શિબિરનું ઉદઘાટન કરાયું હતું. જેમાં પ્રોગ્રામ ઓફીસર જગદીશભાઈ ચૌધરી તથા દિલીપભાઈ ચૌધરી એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સાથે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઉદ્ઘાટનમાં પ્રાંત ઓફિસર વી.સી. બોડાણા, થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, ગાયત્રી વિદ્યાલય થરાદના આચાર્ય ડૉ.આર.વી.પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય નવીનભાઈ ઠાકોર, મલુપુર ગ્રામ પંચાયતના સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News