કોરોનાનું સંક્ર્મણ વધતા તંત્ર એક્શન મોડમાં, સઘન ચેકીંગની કામગીરી ધરી હાથ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:53:57
  • Views : 291
  • Modified Date : 2021-03-15 11:53:57

    એક બાજુ કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. વડોદરામાં કોરોનાનું સંક્ર્મણ વધતું અટકાવવા મારે તંત્ર એક્શન મોડમાં આવતું છે. વડોદરા મહાનગર પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટિમો દ્વારા ચેકીંગ સઘન કરવામાં આવશે.ભીડ ભાડ વાળા વિસ્તારો,બજારો,મોલમાં ત્રાટકશે JET.JETની 28 ટિમો,4 ફ્લાઈંગ સ્ક્વોડ સમગ્ર વડોદરા શહેરમાં દંડનીય કાર્યવાહી કરશે. આ સાથે જ પબ્લિક એનાઉન્સ સિસ્ટમ દ્વારા લોકો ને કોવિડ 19ના નિયમોનું પાલન અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News