બનાસકાંઠાના વડગામ તાલુકાના ઘોડીયાલ ગામનો જવાન શહીદ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 16:43:04
  • Views : 1496
  • Modified Date : 2020-06-15 16:47:45

બનાસકાંઠાના વડગામ તાલુકાના ઘોડીયાલ  ગામનો જવાન શહીદ થયો 

    બીએસએફ મો ફરજ બજાવતા આશિષકુમાર વશરામભાઈ વાલમિયા ફરજ દરમિયાન શહીદ થયા છે   આશિષ વાલમિયા કોલકાતા બાંગ્લાદેશ બોર્ડર ઉપર ફરજ પર હતા  આ જવાની શહીદી ઉપર પરિવારજનો સહિત ગ્રામજનો માં ભારોભાર આઘાત પડ્યો છે  શહીદ ના પાર્થિવ દેહને કાલે પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે  ત્યારબાદ વડગામ તાલુકાના ઘોડીયાલ  તેમના માદરે વતન લાવવામાં આવશે

Download Our B K News Today App



Related News