વડગામના મુમનવાસ ગામમાં એ.ટી.એમ. ઓનલાઇન પેમેન્ટનો પ્રાંરભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 16:52:52
  • Views : 475
  • Modified Date : 2020-01-29 16:52:52

વડગામ તાલુકાના મુમનવાસ ગામે એ.ટી.એમ. ઓન લાઈન પેમેન્ટ સેવા શરૂ કરવામાં આવી. જેમાં મુમનવાસ તેમજ આજુબાજુ ગામોને ઓન લાઈન પેમેન્ટ સેવા મળી રહે તે માટે મુમનવાસ ગામે એ.ટી.એમ. ઓનલાઈન પેમેન્ટ સેવાનો પ્રાંરભ કરવામાં આવેલ. જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતી પ્રમુખ દેવુસિંહ ડાભી દ્વારા રીબિન કાપી એ.ટી.એમ. ઓનલાઈન પેમેન્ટ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં મુમનવાસ ગામના આગેવાન  અસરફભાઈ મોકણોજીયા તેમજ ગામજનો હાજર રહેલ જેમાં મુમનવાસ ગામે એ.ટી.એમ. ઓન લાઈન પેમેન્ટ સેવા શરૂ કરતા મોરીયા સરપંચ માઘજીભાઈ.આર.ચૌધરી મોરીયા, રણજીતસિંહ જગતસિંહ ચાવડા જોઈતા અને ધનુસિંહએ ડાભી દ્વારા વડગામ તાલુકાના મુમનવાસ ગામે એ.ટી.એમ. ઓનલાઈન પેમેન્ટ સેવા શરૂ કરાતાં મુમનવાસ ગામ તેમજ આજુબાજુના ગામોની જનતાએ ખુશી વ્યક્ત કરી હતી.


Download Our B K News Today App



Related News