વડગામના ડાલવાણાના પ્રા.શાળા ના ધો.૮ ના બાળકોને વિદાય અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:20:55
  • Views : 502
  • Modified Date : 2019-04-05 11:20:55

વડગામ તાલુકાના ડાલવાણાના પ્રા.શાળાના ધો.૮ ના બાળકોને વિદાય અપવામાં આવી હતી. અને ગામના ભોજનના  દાતા ચેલાજી રાણા, વિષ્ણુસિંહ રાણા, નરેશસિંહ રાણા દ્વારા શાળાના તમામ બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યું હતું. વિદાય લઈ રહેલા ધો.૮ ના  તમામ બાળકોને નવા અને આચાર્ય અને સ્ટાફ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. ત્યારે ધો.૮ ના બાળકોએ ૩૦૦૦ હજારનો ફાળો કરી ભેટ સોગાદો આપવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News