બનાસકાંઠા વડગામ ખાતે વડગામ ઉત્સવ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 17:59:39
  • Views : 650
  • Modified Date : 2020-06-14 17:59:39

બનાસકાંઠા વડગામ ખાતે જહુમાતા ના મંદિર ખાતે ઉત્સવ સમિતિ દ્વારા ભીખાભાઈ ચમનભાઈ પડંયા ઉર્ફે ભીખા ને વડગામ ગામની જનતા દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ જયારે ભીખા ના લાડલા નામથી પ્રચલિત થનાર ભાખા ના કાયૅ ને યાદ કરીને ભીખાભાઈ ચંમનભાઈ પડંયા નુ અચાનક અવશાન થતા વડગામ ગામમાં શોક ની લાગણી ફેલાઇ હતી જેમાં દેશ અને રાજ્ય માં કોરાના વાઈરસ જેવી કપરી મહામારી અને લોક ડાઉન ન ના સમયે જે વડગામ ગામ તેમજ સરકારી કમૅચારી ઓ અને પોલીસ સ્ટાફ ની જે રાત દિવસ જોયા વગર ખડે પગે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સંકલ્પ સાથે જે  સેવાકરી જે કોરાના યોદ્ધા ઓ જે રાત દિવસ આમ જનતા ની સેવા ખડે પગે ફરજ બજાવતા હતા 

Download Our B K News Today App



Related News