એન્જિનિયરિંગ સર્વિસ મેન્સ પરીક્ષા માટે ડીટેલ્ડ એપ્લિકેશન ફોર્મ જાહેર, કેન્ડિડેટ્સ 5 જાન્યુઆરી સુધી ઓફિશિયલ વેબસાઈટ પર ભરી શકશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 13:51:46
  • Views : 181
  • Modified Date : 2020-12-25 13:51:46

  1. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ એન્જિનિયરિંગ સર્વિસ મેન્સ પરીક્ષા માટે ડીટેલ્ડ એપ્લિકેશન ફોર્મ (DAF) જાહેર કર્યું છે. આ ફોર્મ 5 જાન્યુઆરી સુધી સાંજે 6 વાગ્યા સુધી ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર અવેલેબલ રહેશે. પ્રીલિમ્સ પરીક્ષામાં ક્વોલિફાઈ થયેલા કેન્ડિડેટ્સ મેન્સ એક્ઝામ માટે એપ્લિકેશન ફોર્મ નક્કી કરેલી તારીખ પ્રમાણે ભરી શકે છે.પરીક્ષા દ્વારા કુલ 347 જગ્યાએ ભરતી કરવામાં આવશે. ફોર્મ ભરતી વખતે કેન્ડિડેટ્સની જાણકારી પહેલા એપ્લિકેશન ફોર્મમાંથી લેવામાં આવશે.

    1.સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.

    2.હોમપેજ પર એન્જિનિયરિંગ સેવા મેન્સ DAF પર ક્લિક કરો.

    3.હવે મેન્સ એક્ઝામની લિંક પર ક્લિક કરો.

    4.અહિ માગેલી તમામ ડીટેલ્સ ભરીને સબમિટ કરો.

    5.સબમિટ કરવાની સાથે ઈમેલ પર પાસવર્ડ આવશે, તેનાથી લોગ ઈન કરો.

    6.હવે મોડ્યુલ ભરો, સેવ કરો અને નેક્સ્ટ સેક્શન પર જાઓ.

    7.જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ફોર્મ સબમિટ કરો.

    Download Our B K News Today App



    Related News