ઊંઝાના નવીન ST ડેપોનું ભૂમિપૂજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 14:02:31
  • Views : 321
  • Modified Date : 2019-10-23 14:02:31

ઊંઝા એસટી ડેપોનું ભૂમિપૂજન ધારાસભ્ય ડો. આશાબેન પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે હોમાત્મક નવચંડી યાગની પૂર્ણાહુતિ પ્રાયશ્ચિત શ્રીફળ પણ ધારાસભ્યએ હોમ કર્યું હતું. આ પ્રસંગે ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ, વા.ચેરમેન શિવમભાઈ પટેલ, એસટી ડેપોના ડીએમઓ જયેશભાઇ પટેલ સહિત એસટી કર્મચારીઓ પરિવાર સાથે હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News