પાલનપુરમાં પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાની રથયાત્રા નીકાળવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-14 19:47:12
  • Views : 475
  • Modified Date : 2019-12-14 19:47:12

ઊંઝા ખાતે કાર્યરત ઉમિયા માતાના ધામમાં આગામી સમયમાં લક્ષચંડી મહાયજ્ઞ યોજનાર છે. તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતભરમાં પાટીદાર સમાજ દ્વારા ઠેરઠેર ઉમિયા માતાની રથયાત્રા નીકાળી લોકોને લક્ષચંડી યજ્ઞમાં જોડાવા માટે આમંત્રણ  આપવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુરમાં આજે પણ પટેલ સમાજ દ્વારા ઉમિયા માતાની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી

Download Our B K News Today App



Related News