થરાદ ભોરોલ-ઘંટીયાળી રોડ પર બે વર્ષ જૂનો ખાડો રિપેર કરવા રાહ દારીઓ ની માગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 12:41:42
  • Views : 233
  • Modified Date : 2021-05-20 12:41:42

     થરાદ તાલુકાના ભોરોલ ઘંટી યાળી રોડ પર બે વર્ષ જૂનો ખાડો રિપેર કરવાની માંગ કરવામાં આવી હતી ભોરોલ ચાર રસ્તા થી ઘંટીયાળિ બાજુ જનાર રસ્તા પર ખાડો પડ્યો છે જેના કારણે અવારનવાર વાહન ચાલકોને વાહન ચલાવવા માં ખુબજ મુશ્કેલી પડે છે તેમજ ખાડાને કારણે અકસ્માતનો  પણ ભય  રહે છે જ્યારે તંત્ર મોટી મોટી વાતો કરે છે પણ ગામડાઓમાં વિકાસના નામે મોટા મોટા ખાડા છે જો તંત્ર દ્વારા આ ખાડા ને યોગ્ય સમયે રિપેર કરવામાં આવે તો સારું નહિતર  ગમેતે સમયે અકસ્માતનું કારણ બની સકે તેમ છે   જ્યારે જાગૃત નાગરિકો અને રાહદારીઓ દ્વારા ખાડો રિપેર કરવા માટેની  માંગ કરવામાં  આવી હતી.

Download Our B K News Today App



Related News