બનાસકાંઠા કોરોનાગ્રસ્ત વધુ બે વ્યક્તિનું મોત

  • Published By :
  • Published Date : 2020-07-01 10:37:33
  • Views : 786
  • Modified Date : 2020-07-01 11:10:02

કોરોનાને લઈને જિલ્લામાં આજે 2 મોત.


ગઈકાલે આવેલા રીપોર્ટમાંથી પોઝિટિવ આવેલ દર્દીનું મોત.


 પાલનપુર બનાસ કોવિડ 19 હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ.


 હરિસિંહ ખૂબચંદ યાદવ  અને તુલસી લોહાણા નું મોત


પાલનપુરના મોટા ગજાના વ્યાપારી નું મોત


જિલ્લામાં મૃત્યુ આંક 11 પર પહોંચ્યો

Download Our B K News Today App



Related News