ડીસા તાલુકા ના કણજરા ગામના બે ઈસમો એ ૩,૯૪,૨૦૦ની કિંમત નો મગફળી ખોળ ખરીદી આચરી છેતરપિંડી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-23 11:25:04
- Views : 287
- Modified Date : 2022-06-23 11:25:04
ડીસા તાલુકા ના કણજરા ગામે રહેતા બે ઈસમો એ જેતપુર ખાતે ઓઈલમિલ ચલાવતા વેપારી પાસે ત્રણ લાખ ઉપરાંત મો મગફળી નો ખોળ ખરીદી કરી હતી અને બાદ માં અન્ય ના નામનો ખોટો ચેક આપી છેતરપીંડી આચરતા વેપારી એ ડીસા તાલુકા પોલીસ મથકે બે ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે
આ સમગ્ર ફરિયાદ ની વિગતો જોતા મૂળ જેતપુર ખાતે રહેતા સદીપભાઈ કાંતિભાઈ અમૃતિયા જેતપુર ખાતે ભાગીદારી માં ઓઈલમિલ ચલાવે છે જેમાં વિપુલભાઈ અને યોગેશભાઈ કડીયા તેમના ભાગીદાર છે જેઓ આસપાસ ના ગામડા ના ખેડૂતો પાસે મગફળી પીળી ખોલ ખરીદી કરી વેચાણ કરે છે ગત તારીખ ૧૨૬૨૨ ના રોજ તેમના ભાગીદાર વિપુલભાઈ ના મોબાઈલ ઉપર વિષ્ણુભાઈ લાલભાઈ ઠાકોર નામના વ્યક્તિનો ફોન આવેલો ડીસા ખાતે મગફળી ખોળ ખરીદવા માટે વાત કરેલ અને ગાડી ડીસા મોકલી આપવા જણાવતા જેથી વિપુલભાઈ એ તારીખ ૧૪૬૨૨ ના રોજ ટ્રક માં મગફળી ખોળ પ્રતિકીલો રૂપિયા ૩૦ ના ભાવે ૨૪૦ થેલી જેનું વજન ૧૩૧૪૦ કિલો અને તેની કિંમત રૂપિયા ૩,૯૪,૨૦૦ ડીસા ખાતે મોકલી આપેલ અને તેનું પેમેન્ટ લેવા માટે સદીપભાઈ અને તેમના ભાગીદાર યોગેશભાઈ પોતાની ગાડી લઈ ડીસા ખાતે આવેલા અને ૧૫૬૨૨ ના રોજ સવારે ડીસા પાટણ હાઇવે નજીક શ્રીરામ વેબ્રિજ જોડે આવી યોગેશભાઈએ ફોન કરી વિષ્ણુભાઈ ઠાકોર ને જણાવેલ કે તમારો મગફળી ખોળ ની ગાડી આવી ગયેલ છે અને તેના પગલે વિષ્ણુભાઈ ઠાકોર ત્યાં તેમના ભાગીદાર મુકેશભાઈ ઠાકોર ને લઈ ત્યાં આવેલા અને ગાડી નું વજન કરતા કુલ વજન ૧૩૧૪૦ કિલો મગફળી ખોળ જેની કિંમત ૩,૯૨,૨૦૦ રૂપિયા થતી હોઇ આ પેમેંટ પેટે વિષ્ણુભાઈ એ બે લાખ રોકડા અને બાકીના રૂપિયા ચેક થી આપવા તેમ જણાવી યોગેશભાઈ અને સદીપભાઈ ને વિશ્વાસ માં લીધેલા અને આ તમામ માલ અન્ય વાહન માં ભરાવી રવાના કર્યા બાદ મુકેસભાઈ ઠાકોરે કહેલ કે યોગેશભાઈ અને સદીપભાઈ કહેલ કે તમે મારા ભાગીદાર વિષ્ણુભાઈ જોડે બેસો હું પેમેન્ટ લઈ ને આવું છું અને ત્યાંથી ગયા બાદ થોડીવાર માં મુકેસજી ઠાકોરબત્યાં પરત આવેલ અને યોગેશભાઈ અને સદીપભાઈ ને કહેવા લાગેલ પેમેંટ રોકડા ની વ્યવસ્થા થઈ નથી પેમેન્ટ પેટે આ કોરો ચેક રાખો હું પેમેન્ટ ની વ્યવસ્થા કરું છું જોકે મુકેસભાઈ એ આપેલ ચેક શ્રીજી ટ્રેડિંગ ના નામનો યસ બેન્ક ડીસા નો હતો અને તેમાં વિષ્ણુજી ઠાકોરે ની સહી કરેલી હતી જોકે આ ચેક ની ખરાઈ કરવા માટે યોગેશભાઈ અને તેમના ભાગીદાર ગાયત્રી મન્દિર નજીક યસ બેન્ક માં ગયેલા અને બેન્ક માં તપાસ કરતા શ્રીજી ટ્રેડિંગ નામનો આ ચેક હતો અને એકાઉન્ટ વિષ્ણુભાઈ લાલભાઈ ઠાકોર ના નામનું હતું અને તે દરમિયાન વિષ્ણુભાઈ ના મોબાઈલ ઉપર તેમના પાર્ટનર મુકેશભાઈ નો ફોન આવેલો કે હાલ પેમેંટ થયું નથી અને જ્યાં સુધી પેમેન્ટ ના થાય ત્યાં સુધી તમે વેપારી જોડે રહો જે વાત સાંભળી વિષ્ણુજી ઠાકોરે યોગેશભાઈ અને સદીપભાઈ ને કહેલ કે જ્યાં સુધી તમારા માલ નું પેમેન્ટ ના થાય ત્યાં સુધી મને તમારી જોડે રાખો જેથી અને તમારી સાથે મોરબી લઈ જાઓ અને મારો ભાગીદાર મુકેસજી ઠાકોર પેમેંટ આપે ત્યારે મને ડીસા પરત મોકલસો જેથી યોગેસભાઈ અને તેમના ભાગીદાર સદીપભાઈ પોતાની ગાડી માં વિષ્ણુભાઈ અને લઈ મોરબી જવા રવાના થયેલ અને મોરબી નજીક પહોંચતા મુકેશભાઈ ઠાકોરે વિષ્ણુભાઇ ને ફોન કરી જણાવેલ કે તું પોલીસ સ્ટેશન જા અને કહે કે આ બન્ને વેપારી મારુ અપરહણ કરી લઈ જઈ રહ્યા છે જોકે આ વાત સાંભળી આ બને વેપારી યોગેશભાઈ અને વિપુલભાઈ વિષ્ણુજી ને લઈ પોલીસ મથક પહોંચી સમગ્ર હકીકત પોલીસ મથકે જણાવેલ જોકે પોલીસ કડક પૂછપરછ કરતા આ વિષ્ણુજી ઠાકોરે પોતાનું સાચું નામ ભરતજી જયતીજી ઠાકોર રહે.કંનજરા તા.ડીસા વાળાનું હોવાનું જણાવેલ જોકે પોલીસ આ બાબતે વધુ તપાસ કરતા ડીસા તાલુકા પોલીસ મથકે મુકેસજી ઠાકોરે પોતાના ભાગીદાર નું અપરહણ થયું હોવાની ખોટી ફરિયાદ પણ આપેલ જોકે આ છેતરપિંડી બાબતે યોગેશભાઈના ભાગીદાર વિપુલભાઈ યસ બેન્ક નો ચેક બેન્ક માં નાખતા બેલેન્સ ના હોઈ ચેક પરત ફરેલો જેથી આ સમગ્ર મામલે મિલ માલિક યોગેશભાઈ અને તેમના ભાગીદાર વિપુલભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે વિષ્ણુજી એટલે ભરતજી જયતીજી ઠાકોર અને મુકેસજી પ્રધાનજી ઠાકોર બનેં રહે.કણજરા તા.ડીસા વાળા વિરુદ્ધ ડીસા ખાતે માલ મગાવી ડીસા ખાતે અન્ય ગાડી માં ભરાવી માલ ના નાણાં પેટે રૂપિયા ૩,૯૪,૨૦૦ નો બીજા ના એકાઉન્ટ ચેક આપી એકબીજા ના મેલાપી પણાં કરી છેતરપિંડી આચરવા મામલે ફરિયાદ નોંધવાતા ડીસા તાલુકા પોલીસ આ સમગ્ર છેતરપિંડી બાબતે
મુકેસજી પ્રધાનજી ઠાકોર અને ભરતજી જયતીજી ઠાકોર બન્ને રહે.કણજરા તા. ડીસા વાળા વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 85
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 158
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 71
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



