ભરૂચ-અંકલેશ્વરમાં વાહનમાં આગ લાગવાની બે ઘટના બની.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-03 15:16:51
  • Views : 68
  • Modified Date : 2024-02-03 15:16:51

ભરૂચ : ભરૂચ જિલ્લામાં વાહનમાં આગ લાગવાની બે અલગ -અલગ ઘટનાઓ બની હતી. ઘટનાઓના પગલે દોડધામ મચી હતી. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. ફાયર બ્રિગેડે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.બંને ઘટનાઓમાં વાહનમાં સવાર લોકોનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડે આગ પાર પાણીનો મારો ચાલવી કાબુ મેળવ્યો હતો. અમરેલી થી કામરેજ સુરત જતા પરિવારની કારમાં અંકલેશ્વર – હાંસોટ નજીક આગ લાગી હતી. બીજી ઘટનામાં ભરૂચમાં ઈવીએમ સ્કૂલ નજીક ટુ વહીલર સળગી ઉઠ્યું હતું.

Download Our B K News Today App



Related News