પાકિસ્તાની જમીનથી ત્રાસવાદનો ખાત્મો કરાશે ટ્રમ્પે ખાતરી આપી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-02-25 12:04:39
- Views : 387
- Modified Date : 2020-02-25 12:04:39
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે કાર્યક્રમમાં તમામ મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. સાથે સાથે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાનને કોઇપણ કિંમતે આતંકવાદને ખતમ કરવો પડશે. અમે પાકિસ્તાન સાથે તેની જમીનથી આતંકવાદનો ખાત્મો કરીશું. પાકિસ્તાની સરહદમાં ત્રાસવાદીઓ પર કાર્યવાહી કરવાની જરૂર છે. દરેક દેશને સરહદી સુરક્ષા માટેનો અધિકાર છે તેમ કહીને ટ્રમ્પે ભારતને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે પરોક્ષરીતે લીલીઝંડી પણ આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, અમારા નાગરિકોની સુરક્ષા પર ખતરો બનીને કામ કરી રહેલા ત્રાસવાદીઓને ભારે કિંમત ચુકવવાની રહેશે.
પાકિસ્તાનના આતંકવાદ પર ટ્રમ્પે વાત કરતાની સાથે લાખોની સંખ્યામાં ઉપÂસ્થત રહેલા લોકો તાળીઓ વગાડી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા બંને પોતાના નાગરિકોને ઇસ્લામિક
આતંકવાદથી બચાવી રહ્યા છે. બંને દેશ ત્રાસવાદના શિકાર થયા છે. અમે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને ખતમ કરવા માટે એક સાથે છીએ. સાબરમતી આશ્રમની ટુંકી મુલાકાત બાદ મોટેરા
સ્ટેડિયમમાં આયોજિત ઐતિહાસિક ટ્રમ્પ કાર્યક્રમમાં પહોંચેલા અમેરિકી પ્રમુખે પોતાના અંદાજમાં જારદારરીતે વાત કરી હતી અને કહ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. તેમની અવધિમાં અમેરિકી સૈન્ય શÂક્તને આઈએસની સામે કાર્યવાહી કરવાની છુટછાટ અપાઈ હતી. હવે આઈએસના ખલીફા બગદાદીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, અમે સારા વિમાન, રોકેટ, જહાજા અને ઘાતક હથિયારો બનાવવામાં કુશળતા ધરાવીએ છીએ. અમે આ હથિયારો ભારતીય સેનાને આપવા માટે ઇચ્છુક છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, અમેરિકાને ભારતના સૌથી મોટા ડિફેન્સ પાર્ટનર તરીકે હોવા જાઇએ. ઇન્ડો પેસિફિક રિઝનને સુરક્ષિત રાખવાની જરૂર દેખાઈ રહી છે. ટ્રમ્પે તેમની ભાવિ યોજનાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાથે ટ્રેડ ડિલ કરવાની બાબત સરળ નથી. અમે મોદી ટ્રેડ ડિલ કરવા જઈ રહ્યા છે. આના માટેની વાતચીત શરૂ થઇ ચુકી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સાથે મળીને અમે એક શાનદાર ડિલ કરી શકીશું જે બંને દેશોના હિતમાં રહેશે. તેમણે કબૂલાત કરતા કહ્યું હતું કે, મોદી ખુબ જ ટફ છે. અમારો કારોબાર ૪૦ ટકા વધ્યો છે. ભારત માટે અમેરિકા સૌથી મોટા નિકાસ માર્કેટ તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે સાબિત કરી ચુક્યા છે કે, રોજગારની તકો ઉભી કરવાની તક રહેલી છે. નવા રોકાણ જ આ અડચણો દૂર કરશે. અમેરિકા પહેલાથી જ ભારતના મોટા ભાગીદાર બનવાની દિશામાં છે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે, સ્પેસ સાયન્સના ક્ષેત્રમાં ભારતે
શાનદાર કામ કર્યું છે. અમે બિઝનેસ ક્લાઇમેટમાં વધુ
સુધારા કરીશું. તેઓ ભારતીય મહિલા કારોબારીઓની પ્રશંસા કરે છે. સ્પેશના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. ચંદ્રયાન પ્રોગ્રામને શાનદાર ગણાવીને કહ્યું હતું કે, ભારત અમેરિકાને આ ક્ષેત્રમાં પડકાર ફેંકી રહ્યું છે. બંને દેશો મેન મિશનમાં ભાગીદાર બનશે. મોદીની અવધિમાં અંતરિક્ષ સાયન્સમાં ભારતે જારદાર પ્રગતિ કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતમાં અનેક વિશેષતાઓ રહેલી છે. ટ્રેમ્પે ભાષણ દરમિયાન ઉમેર્યું હતું કે, આ શાનદાર સ્વાગત તેઓ હંમેશા યાદ રાખશે. ભારત અમારા દિલોમાં હંમેશા વિશેષ સ્થાન રાખશે. મોદીએ ચાવાળા તરીકે પોતાની શરૂઆત કરી હતી. ચા વેચવાની શરૂઆત કર્યા બાદ અહીં સુધી પહોંચ્યા છે. અમે તમામ તેમને પસંદ કરીએ છીએ પરંતુ મોદી ખુબ જ કઠોર વ્યÂક્ત તરીકે પણ છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ભારતની એકતા વિશ્વમાં દાખલારુપ છે. ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ
યુનિટીનો ઉલ્લેખ કર્યો હતો. અહીંના લોકોની એકતા વિશ્વમાં તમામને પસંદ છે.
સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને બોલીવુડ ફિલ્મ શોલેની સાથે દિલવાલે
દુલ્હનિયાનો ઉલ્લેખ કર્યો હતો. મોદીના નેતૃત્વમાં ભારત અતિઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા આટલી મજબૂત પહેલા ક્યારેય ન હતી. અમે ભારતના લોકોને પસંદ કરીએ છીએ. ભારત જ્ઞાનની ધરતી છે. અહીં સંસ્કૃતિ ખુબ મહાન છે. આવતીકાલે મોદી સાથે જુદા જુદા વિષયો ઉપર વાતચીત થશે. રાજઘાટ
પર પણ જશે. મહાત્મા ગાંધીનું તેઓ ખુબ સન્માન કરે છે. ટ્રમ્પે પોતાના ભાષણના અંતે ગોડ બ્લેસ ઇÂન્ડયા, ગોડ બ્લેસ અમેરિકા અને વી લવ ઇÂન્ડયા કહીને પોતાના ભાષણની પૂર્ણાહૂતિ કરી હતી. અગાઉ આજે સવારે ઐતિહાસિક યાત્રાએ ટ્રમ્પ અમદાવાદ પહોંચ્યા હતા. તેમના નિર્ધારિત કાર્યક્રમથી ત્રણ મિનિટ પહેલા ટ્રમ્પ પહોંચી ગયા હતા જ્યાં તેમનું વિમાની મથકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મોદી ટ્રમ્પને ગળે મળીને તેમનું સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ માટે લાલઝાઝમ બિછાવવામાં આવી હતી. ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. ત્યારબાદ તેમનો કાફલો સીધીરીતે ગાંધી આશ્રમ માટે રવાના થયો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 153
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 72
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 70
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



