બોરસદમાં ટ્રકચાલકે પોલીસકર્મીને કચડ્યો : ચેકિંગ માટે ટ્રક રોકવાનું કહેતાં ચાલકે પોલીસકર્મી ઉપર ચઢાવી દીધી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-07-20 14:51:42
- Views : 281
- Modified Date : 2022-07-20 14:51:42
બોરસદમાં ટ્રકચાલકે પોલીસકર્મીને કચડ્યો : ચેકિંગ માટે ટ્રક રોકવાનું કહેતાં ચાલકે પોલીસકર્મી ઉપર ચઢાવી દીધી
હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે. બોરસદ ટાઉનમાં વાહન ચેંકિંગ દરમિયાન પોલીસકર્મીએ ટ્રક ચાલકને ઉભા રહેવા ઇશારો કર્યો હતો. જોકે, ચાલકે પોતાની ટ્રક ભગાવી મૂકતા પોલીસકર્મીએ પીછો કર્યો હતો. જેમાં ટ્રકની ઓવરટેક કરી ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે ટ્રક પોલીસકર્મી પર ચડાવી દીધી હતી. આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ બેડામાં ગમગીની વ્યાપી છે. પરિવારના કલ્પાંતે ગામમાં પણ શોકમગ્ન વાતાવરણ નિર્માણ કર્યું છે.
રોકવા કહેતા ચાલકે ટ્રક ઉપર ચઢાવી દીધી
બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યુટી દરમિયાન
વાહન ચેકીંગ કરતા હતા. તે દરમિયાન
ટ્રક ચાલકને ઉભું રાખવા ઈશારો કરતા ટ્રક ચાલકે ટ્રક દોડાવી તેથી કિરણસિંહે તેનો પીછો કરતા ટ્રકની આગળ ઓવરટેક કરી
ગાડી ઉભી કરી દીધી અને ગાડી રોકવા કહેતા
ટ્રક ચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. જેમાં પગને ભારે ઇજાઓ પહોંચતા તેઓને કરમસદ હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રીથી જ
પોલીસ કાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
ઇરાદાપૂર્વક કરેલો ગુનો
આ અંગે આણંદ ડીએસપી અજિત રાજ્યાણે જણાવ્યું હતું કે, પોલીસ કર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પસિંગની
ટ્રક હાલ પોલીસ જાપતા છે. ગુનેગારને
પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ઇપીકો કલમ 304 હેઠળ
ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
મહત્વનું છે કે, કિરણસિંહ
2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પરિણીત
હતા. જેઓને પરિવારમાં બે સંતાન છે. જ્યારે ચાર વર્ષ અગાઉ જ
તેઓના પત્નીનો સ્વર્ગવાસ થયો હોઈ બે સંતાનોની
જવાબદારી તેઓ ઉપર જ હતી. હાલ કિરણસિંહના મૃત્યુ બાદ બે સંતાનોએ માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે.
હાલ મૃતકનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર
અને ભારે શોકમય બની ગયો છે.
હરિયાણામાં DSPને ડંપરે કચડ્યા હતા
હરિયાણાના નૂંહ જિલ્લામાં મંગળવારે ખાણ માફીયાઓએ DSPને ડંપર નીચે કચડી નાંખ્યા હતા. DSP સુરેન્દ્ર સિંહ અહીં દરોડા પાડવા માટે ગયા હતા.
તેમનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું હતુ. આ
ઘટના બન્યાના 4 કલાક બાદ પોલીસે આરોપીઓની તપાસ કરી અનેક ગામોને ઘેરી લીધા હતા અને તાવડ વિસ્તારના
પંચગાંવમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું
હતું. જેમાં ડમ્પરના ક્લિનર ઈકરારના પગમાં ગોળી લાગતા પોલીસે પોલીસે ધરપકડ કરી હતી.
ઝારખંડના રાંચીની ઘટના
હરિયાણા બાદ ઝારખંડના રાંચી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા
સબ-ઇન્સ્પેક્ટરની પિકઅપ વાનથી કચડીને
હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. પિકઅપ વાનની ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસ અધિકારીનું
ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. વાહનચાલક
ઘટના પછી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસનો દાવો છે કે આ મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 85
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 158
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 97
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



