થરા માર્કેટયાર્ડમાં શોકસભામાં સ્વર્ગસ્થ આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-13 13:12:30
  • Views : 306
  • Modified Date : 2021-06-13 13:12:30

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડ દ્બારા કોરોના કાળમાં કોરોનાથી તેમજ  અન્ય બિમારીથી જેનુ અવસાન થયુ હોય તેવા લોકોને માર્કેટયાર્ડના ડીરેકટર, વેપારી તેમજ તેમના સ્નેહીજનોના સ્વર્ગસ્થ દિવ્યત્માઓને શોકસભા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી જીવાત્માને શાંતિ મળે તેવા આશયથી સ્વર્ગસ્થ આત્માને પુષ્પાજલી અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.આ શોક સભામાં થરા માર્કેટયાર્ડના ચેરમેન ,પ્રગતિબેન્ક થરાના ચેરમેન,થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ,વહેપારી એસોસીએશનના મંત્રી સહિત વેપારીઓ,રાજકીય આગેવાનો અને સ્વર્ગસ્થ આત્માઓના સ્નેહીજનો,માર્કેટયાર્ડ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Download Our B K News Today App



Related News