ડીસા યુવા સંગઠન ટીમ દ્વારા પંજાબના સિધ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:20:49
  • Views : 260
  • Modified Date : 2022-06-02 11:20:49

 

 

 ડીસા યુવા સંગઠન ટીમ દ્વારા પંજાબના સિધ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટીસંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહીને સિધ્ધુ મુસેવાલાને કેન્ડલ પ્રગટાવી બે મિનિટ નું મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ સાથે  શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ડીસા યુવા સંગઠન ટીમના સભ્ય દ્વારા મિડિયા સમક્ષ ભારે આકોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પંજાબમાં જે રીતે  પંજાબના ગાયક સિધ્ધુ મુસેવાલા પોતાની ગાડીમાં સાથી મિત્રો સાથે જઈ રહ્યા હતા ત્યારે શાપ શુટરો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે   જે ખુબજ દુઃખદ ઘટના બની છે જે ઘટનાને ડીસા યુવા સંગઠન ટીમ દ્વારા શખ્ટ શબ્દોમાં વખોડી કાઢી એ છીએ અને પંજાબના સિધ્ધુ મુસેવાલાના હત્યારાઓને પંજાબ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે સાથે-સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે આજે પંજાબે એક ગાયક કલાકાર ખોયો છે સિધ્ધુ મુસેવાલા પહેલા એક સિંગર હતાં પછી રાજનીતિ માં આવ્યા હતાં હજારો લોકો સિધ્ધુ મુસેવાલાના ચાહકો હતાં  ત્યારે પંજાબ સરકાર દ્વારા સિધ્ધુ મુસેવાલાની સરક્ષા પાછી ખેંચી લેધા બાદ તુરંત જ સિધ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે જેનાથી હજારો ચાહકોમાં ભારે આકોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા યુવા સંગઠન ટીમ દ્વારા પંજાબના સિધ્ધુ મુસેવાલાને સાચા દિલથી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી..

Download Our B K News Today App



Related News