ડીસાની આખોલ ચોકડી ઉપર પાણી ભરાતા વેપારીઓ મહા મુસીબત માં મુકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-23 11:46:11
  • Views : 243
  • Modified Date : 2022-07-23 11:46:11

 

પાણી નો નિકાલ ન થતાં વધુ વરસાદ પડે તો પાણી દુકાનો માં ભરાય છે

ડીસાના આખોલ ચોકડી ઉપર છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈને પડી રહ્યું છે જેથી જો વધુ વરસાદ પડે તો પાણીનો નિકાલ ન થતા આસપાસની દુકાનોમાં ભરાઈ જાય છે જેથી વ્યાપારીઓને વારંવાર આર્થિક નુકસાન વેચવાનો વારો આવી રહ્યો છે.

દિશાના આખોલ ચાર રસ્તા ઉપર થોડા સમય અગાઉ જ નવીન રોડ બનાવવામાં આવેલો છે પરંતુ આ રોડ ઊંચો નેચો હોવાથી એક સાઈડમાં પાણી ભરાઈને પડી રહે છે તેમ જ ભરાયેલું પાણી બહાર પણ નીકળી શકતું નથી જેથી હાલમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે અને જો આગામી એક-બે દિવસમાં આગાહી ના કારણે વધુ વરસાદ પડે તો આ તમામ વરસાદી પાણી અને આસપાસનો વિધુત પાણી બાજુના શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોના પયડામાં ભરાઈ જાય છે જેથી દુકાનોમાં પડે વેપારીઓ ને લાખો રૂપિયાનો માલ સામાન નષ્ટ પામે છે જો તંત્ર દ્વારા આ રોડ ઉપરથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો વ્યાપારીઓને આવતા વરસાદ દરમિયાન વધારે પૈસા મળશે ફરીથી નુકસાન રહેવું પડે તેમ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News