આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ, વડતાલમાં મંદિર રોશનીથી ઝળહળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 12:32:22
  • Views : 327
  • Modified Date : 2019-10-24 12:32:22

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલધામમાં દિવાળીના પર્વની ધામધમૂથી ઉજવણી કરવામાં આવનાર છે. દિવાળી નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રોશનીથી સુશોભિત કરાયું છે. રંગબેરંગી રોશની થતા જ મંદિર ઝળહળી ઉઠે છે.

Download Our B K News Today App



Related News