આજે રાજ્યના ક્યાં મહાનગરમાં પેટ્રોલ – ડીઝલ સૌથી સસ્તું મળી રહ્યું છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 15:51:40
  • Views : 112
  • Modified Date : 2023-06-13 15:51:40

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. દેશની રાજધાની દિલ્લી સહીત મહાનગરો અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે ઘટાડા પછી WTI ક્રૂડ ઓઇલ બેરલ દીઠ $ 67.20 પર છે જે 0.10 ટકાનો ઉછાળો દર્શાવે છે. જોકે બ્રેન્ટ ક્રૂડપેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Download Our B K News Today App



Related News