મોટાસડા હાઇસ્કૂલ ખાતે તિથિ ભોજન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 12:22:32
  • Views : 272
  • Modified Date : 2022-10-07 12:22:32

દાંતા તાલુકાના ગામે જય દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે ચંદનસિંહ હિન્દુસિંહ ગેલોત તથા નાથુસિંહ હિન્દુસિંહ ગેલોત દ્વારા તેમના ભાઈ સ્વર્ગસ્થ જશવંતસિંહ હિન્દુસિંહ ગેલોતના સ્મરણાર્થી હાઈસ્કૂલના તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતુ.

 

Download Our B K News Today App



Related News