જમીન રી-સર્વે વાંધા અરજીની મુદ્દતમાં એક વર્ષનો સમય વધારાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-12-30 15:31:40
  • Views : 53
  • Modified Date : 2024-12-30 15:31:40

જમીન રી-સર્વે કામગીરી અંગે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યો છે. વાસ્તવમાં જમીન રી-સર્વે વાંધા અરજીની મુદ્દતમાં એક વર્ષનો સમય વધારાયો છે. આ અંગે મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ વધારવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકાશે.

Download Our B K News Today App



Related News