આજે દરેક વ્યક્તિ પોતાની આવકમાથી થોડી રકમ દાનમાં ઉપયોગ કરવા માંગતો હોય છે ત્યારે ડીસાની સિવિલ હોસ્પિટલમાં 2015થી તિથિ ભોજનની સેવા ચાલી રહયી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 12:19:39
  • Views : 358
  • Modified Date : 2021-08-23 12:19:39

     આજે દરેક વ્યક્તિ પોતાની આવક માથી થોડું ઘણું ધન દાનમાં ઉપયોગ કરવા માંગતો હોય છે.આજે ઘણી બધી સ્વેચ્છિક સંસ્થાઓ,મંદિર,દેરાસર અને સામાન્ય માણસો ભોજન દાનમાં આપતા હોય છે.ભારતની ભૂમિમાં દાનનું વિશેષ મહત્વ છે.એવી એક દાનની સરવાણી ડીસા સિવિલ હોસ્પિટલમાં વહે છે. સેવાની શરૂઆત 2015 માં કરવામાં આવી.જેમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભોજન મળી રહે એના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવી પીરસવામાં આવે છે.દર્દીઓને દવાની સાથે દુઆ અને ભોજન મળતા તેઓ દવાખાના મા છે એવો અનુભવ પણ ના થાય એના માટે કરુણા ભક્તિ ભોજનાલય અભિયાન ચલાવે છે.

ડીસા સરકારી હોસ્પિટલમાં તિથિ ભોજન ની સેવા ચાલે છે જે કોઈને લાભ લેવો હોય તેને એક તિથિ ભોજન ના દાતા બનવા માટે રૂપિયા ૨૫૦૦ ભરીને લાભ  લઈ શકે છે દિવસના કુલ ૧૦૦ દર્દીઓને તિથિ ભોજન આપવામાં આવે છે.ડીસા સરકારી હોસ્પિટલમાં તિથિ ભોજન ની સેવા ચાલે છે જે કોઈને લાભ લેવો હોય તેને એક તિથિ ભોજન ના દાતા બનવા માટે રૂપિયા ૨૫૦૦ ભરીને લાભ  લઈ શકે છે દિવસના કુલ ૧૦૦ દર્દીઓને તિથિ ભોજન આપવામાં આવે છે

સંપર્ક ; કાનાભાઈ.આર.દેસાઈ (ચિરાગ એચપી ગેસ ડીસા)

સંપર્ક નંબર; 8160605110

ભરતભાઈ ભાગ્યશાળી (ડીસાવાળા)

સંપર્ક નંબર;૯૯૨૫૩ ૧૦૫૪૦

માવજીભાઈ ડોડણા

સંપર્ક નંબર;૯૯૭૯૯ ૨૬૫૪૬

અશોકકુમાર દીપાજી શાહ

સંપર્ક નંબર;૯૯૨૪૭ ૩૯૮૯૦

કરુણા ભક્તિ પરિવાર અને કરુણા ભક્તિ ભોજનાલય દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સગાઓ તથા જરૂરિયાત મંદ લોકો ને કરુણા ભક્તિ ભોજનાલય થી ભોજન સેવા ચાલુ છે...

Download Our B K News Today App



Related News