કિયારા અડવાણી વિશે લોકો ગુગલ પર આવું કરે છે સર્ચ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 16:12:30
  • Views : 123
  • Modified Date : 2023-12-12 16:12:30

કિયારા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટીઝમાં પણ ટોચ પર છે. તો ચાલો જાણીએ કિયારા વિશે ગૂગલ પર કઈ-કઈ વસ્તુઓ સર્ચ કરવામાં આવે છે. હાલમાં કિયારા અડવાણી ટોક ઓફ ધ ટાઉન છે.કિયારાએ 2023માં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો એક્ટ્રેસનું રિસેપ્શન ગૂગલ પર સર્ચ લિસ્ટમાં છે.લોકોએ કિયારાના લગ્નના લહેંગાની કિંમત પણ શોધી કાઢી છે. અભિનેત્રીએ ભવ્ય રીતે શાહી લગ્ન કર્યા હતા. ફેન્સ શાહી લગ્ન વિશે ઘણી વસ્તુઓ માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે.કિયારા અને સિદ્ધાર્થનો રિસેપ્શન લૂક ગૂગલ પર પણ સર્ચ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસની જ્વેલરી પણ લોકોએ ગૂગલ પર સર્ચ કરી છે. હાલમાં માત્ર કિયારા જ ટોક ઓફ ધ ટાઉન છે.એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટીઓમાં છઠ્ઠા ક્રમે છે. સિદ્ધાર્થનો ફેન બેઝ પણ ઘણો મોટો છે.

Download Our B K News Today App



Related News