રાજકોટના સરધારમાં ખેડૂતના બંધ મકાનમાંથી ચોરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 18:00:14
  • Views : 114
  • Modified Date : 2023-07-04 18:00:14

 રાજકોટના સરધાર ગામે બંધ ઘરમાં ચોરીનીઘટના સામે આવી છે. જેમાં ખેડૂતનાબંધ મકાનમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ચોર સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 16 લાખથી વધુની ચોરી કરી ફરાર થયા. જે CCTVમાં જોઈ શકાય છે કે બે શખ્સો ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી રહ્યા છે. જેમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News