ડીસાના તાલેગઢનો યુવાન સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન ફરતા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-12 11:33:15
  • Views : 217
  • Modified Date : 2022-06-12 11:33:15

 

ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે માભોમની રક્ષા કરવા માટે જવાન મુકેશ ચૌધરી સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી ભરત પોતાના ગામે આવતા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો અને રક્ષા કરનાર જવાનું ગ્રામજનોએ નીકળી સ્વાગત કરી આવકાર્યો હતો..સમગ્ર ગુજરાતમાં માભોમની રક્ષા કરવા માટે અનેક યુવાનો ની ફોજ માં જોડાઈ રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના તાલેગઢ ગામ ખાતે રહેતા મુકેશ ચૌધરી નામના યુવાન સીઆરપીએફ માં પૂર્ણ કરી આજે પોતાના ગામ ખાતે પરત આવતા સમગ્ર ગામમાં ખુશીની લહેર છવાઇ હતી માં ભોગની રક્ષા કરનાર જવાન મુકેશ ગ્રામજનોએ વરઘોડો નીકળી સ્વાગત કરી આવકાર્યો હતો તેમજ જવાન ફોજમાં જોડાતાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ ચૌધરી સમાજના આગેવાનો સહિત ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી અને દેશસેવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાન ફોજમાં જોડાતા ગામમાં હર્ષ નો માહોલ છવાયો હતો

Download Our B K News Today App



Related News