થેરવાડાથી ઝેરડા રોડ પર કેટલા ગાંડા બાવળ વધી જતા તેનુ સામારકામ કરવા માટે ગ્રામજનો ડીસા માગૅમકાન વિભાગમા રજૂઆત કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:28:33
  • Views : 224
  • Modified Date : 2021-03-11 11:28:33

    ડીસા તાલુકાના ઝેરડા રોડ પર આવેલ ગાડા બાવળનુ સમાર કામ કરવા માટે લેખીત રજૂઆત કર્યા પછી માગૅ મકાન વિભાગમાથી અધિકારી આવી તપાસ કરી ગયા પણ હજી સુધી કોઈ સામારકામ થયુ નથી થેરવાડાના સ્થાનિક ચૌધરી રૂપાભાઈ જણાવ્યું હતુ આ રોડની આજુબાજુ આવેલ ગાંડા બાવળને કારણે અકસ્માત સર્જાય છે. કેટલીક વાર આ બાવળને કારણે સામેથી આવતું વાહન પણ દેખાતો નથી. જેમાં કારણે અકસ્માત થાય છે. તેમજ રોડની સાઈડો પણ તુટી ગઈ છે. આ બાબત ડીસા માર્ગ મકાન વિભાગમા લેખીત રજુઆતો કરી હતી પણ હજી સુધી કામ થયુ નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડનું સામારકામ કરાવી ગાંડા બાવળને દૂર કરવામાં આવે તેવી લોકમાંગ છે.

 

 

 

 

 

Download Our B K News Today App



Related News