ડીસાની DNP કોમર્સ કોલેજના NSS યુનિટ દ્વારા ડીસાના પશુચિકિત્સાલય સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 12:27:13
  • Views : 265
  • Modified Date : 2021-06-24 12:27:13

     આજરોજ ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન પટેલના માર્ગદર્શનમાં સ્વયંસેવક ભાઈ બહેનોએ ડીસાના પશુચિકિત્સાલય સંકુલમાં 100 વૃક્ષો વાવ્યા હતા. વૃક્ષારોપણ માટે પ્રેરણા આપનાર પર્યાવરણ પ્રેમી ડો. નવીનકાકા તેમજ નિયામક છગનભાઇ પટેલ કાર્યક્રમ દરમિયાન સતત સાથે રહીને વૃક્ષારોપણ માટે યોગદાન આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને અભિનંદન આપ્યા હતા. સવારે 8.00 થો  12.00 સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મહેશ માળી, અશ્વિનસિંહ વાઘેલા સહિતના NSS યુનિટના કાર્યકરો તેમજ આચાર્ય આર. ડી. દેસાઈએ સમસ્ત કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા.

Download Our B K News Today App



Related News