વડગામ તાલુકા પંચાયત ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલીમ યોજાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-12 12:26:34
  • Views : 227
  • Modified Date : 2021-08-12 12:26:34

     વડગામ તાલુકા પંચાયત ખાતે કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થા અર્થેની એક દિવસીય તાલીમ રાખવામાં આવેલ જેમાં વડગામ તાલુકાના સંરપચ તેમજ દાંતા તાલુકાના બાર ગ્રામ પંચાયતના સરપંચ અને વડગામ તાલુકા ગ્રામ પંચાયતના તલાટીઓ હાજર રહ્યા હતા જેમા જિલ્લા એસટીએમ ટીમના ડીસ્ટ્રીક્ટ કો ઓડીનેટર મહેન્દ્રભાઈ અને જિલ્લા ડીસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ દીનેશભાઈ તેમજ તેજસભાઈ અને રૂપલબેન ઉપસ્થિત રહ્યા હતા જેમાં વડગામ તાલુકાના અને દાંતા તાલુકાના એસ.બી.એમ સ્ટાફ હાજર રહેલ જેમા આવેલ અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલીમ આપવામાં આવેલ જેમા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થા વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં વડગામ તાલુકા ગ્રામ પંચાયતના સરપંચઓ દાંતા તાલુકાની બાર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીઑને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની માહિતી આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News