સરપંચોની ચૂંટણી ના ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયતે લોકો ની ભીડ જોવા મળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-04 11:49:51
  • Views : 325
  • Modified Date : 2021-12-04 11:49:51

 

થરાદ તાલુકાની 62 પંચાયતોનિ સામાન્ય ચૂંટણી અને 2 પંચાયતોની પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઇને સરપંચો અને તેમના ટેકેદારો મેદાનમાં ઉતરી ચૂક્યા છે જેને લઇને સરપંચની ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે  પણ તાલુકા પંચાયત ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે સરપંચની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ચારડા ગામના સરપંચે પણ ફરીથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેને લઇને ચારડા ગામના લોકો સાથે સરપંચે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે ચારડા ગામના સરપંચના ઉમેદવાર મોહનભાઈ બોચિયાએ ફરીથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

Download Our B K News Today App



Related News