મહેસાણા તાલુકાના પારસ ગામથી રણુજા જવા નિકળેલો સંઘ ડીસા ખાતે પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:31:46
  • Views : 310
  • Modified Date : 2021-08-13 12:31:46

     હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ રામાપીર ના ભક્તો રણુજા જવા માટે પગપાળા યાત્રા કરતા હોય છે દર વર્ષે ભક્તો પોતાનામાં રહેલા આસ્થા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં દૂરથી રાજસ્થાનમાં આવેલું રણુજા પગપાળા સંઘ લઈને જતા હોય છે ત્યારે મહેસાણા તાલુકાના પારસ ગામથી નીકળે સંઘ રામપીરના ભક્તો સાથે ડીસા ખાતે પહોંચ્યો હતો આ સંઘમાં ૫૦થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા હતા રામાપીરના ભક્તોમાં એટલે આશા હતી કે કિલોમીટર દૂર સુધી ચાલીને પણ તેઓ રામાપીરની ભક્તિમાં લીન થઈ પગપાળા રામાપીર બાધા આખડીઓ પૂર્ણ કરવા માટે જાય છે ક્યારે ડીસા ખાતે પહોંચેલ આ સંઘ બાર દિવસ પછી રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે પહોંચી રામાપીરના દર્શન કરશે.

Download Our B K News Today App



Related News