ડીસામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે પર્યાવરન માટે ખતરનાક પ્લાસ્ટિકને અટકાવવા માટે ડીસા નગરપાલિકાની જે ઉદાસીનતા છે તે શરમજનક બાબત છે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-04-17 11:41:57
- Views : 196
- Modified Date : 2022-04-17 11:41:57
ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં
પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે પર્યાવરન માટે ખતરનાક પ્લાસ્ટિકને
અટકાવવા માટે ડીસા નગરપાલિકાની જે ઉદાસીનતા છે તે શરમજનક બાબત છે
ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં
પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. સરકાર દ્વારા પ્લાસ્ટિકને લઈ
કડક કાયદા બનાવવામાં આવ્યા છે અને અગાઉ જ્યારે ૧૯ માઈક્રોન સુધીનું પ્લાસ્ટિક
પ્રતિબંધિત હતું તે હવે ૫૧ માઈક્રોનનો માપદંડ કરી દેવામાં આવ્યો છે.. પરંતુ ડીસા
નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ
રહ્યું છે.. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી પણ અનેકવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની હિમાયત કરી ચૂક્યા છે.. પરંતુ
તેમ છતાં ડીસામાં જે રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે તે ખૂબ જ
ચિંતાજનક બાબત છે.. હવે જાણો પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે.. પ્લાસ્ટિક એક એવો
પદાર્થ છે કે જેનો નાશ કરવો લગભગ અશક્ય છે.. પૃથ્વી પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો
કચરો એકત્રિત થઈ રહ્યો છે.. જે પર્યાવરન માટે ખૂબ જ ખતરનાક છે.. પર્યાવરન માટે
ખતરનાક પ્લાસ્ટિકને અટકાવવા માટે ડીસા નગરપાલિકાની જે ઉદાસીનતા છે તે શરમજનક બાબત
છે.. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા શહેરમાં પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો હતો.. પરંતુ વર્તમાન શાસનમાં તો પ્લાસ્ટિકનું જે રીતે વેચાણ થઈ
રહ્યું છે તે ડીસા નગરપાલિકાની ઉદાસીનતા દર્શાવી રહી છે.. ડીસા નગરપાલિકા જ્યારે
સ્વતંત્ર પર્વ પર આમંત્રણ પત્રિકાઓ છપાવે છે ત્યારે તેના પર મોટા ઉપાડે પ્લાસ્ટિક
મુક્ત ડીસા લખે છે.. પરંતુ શહેરમાં પ્લાસ્ટિકનો આ કચરો જ દર્શાવી રહ્યો છે કે
ડીસામાં પ્લાસ્ટિકનો વપરાશ કેટલો થઈ રહ્યો છે.. ડીસામાં પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા
માં પાલિકા દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે અને તે જ પાલિકાની મનસા પર
સવાલ ઊભા કરી રહી છે. ડીસામાં મોટા ભાગનો કચરો પ્લાસ્ટિકનો કચરો જોવા મળી રહ્યો છે
અને શહેરમાં ચડે ચોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે.. શહેરના રસ્તાઓ પર
પણ મોટા પ્રમાણમા પ્લાસ્ટિકનો કચરો જોવા મળી રહ્યો છે. અને આજ પ્લાસ્ટિક રખડતા પશુ
પણ આરોગી રહ્યા છે.. ખાસ કરીને અબોલ ગાયો મોટી સંખ્યામાં ભોગ બની રહી છે.. ડીસામાં
જીવદયાના કામ સાથે સંકળાયેલા મગશીભાઈ દેસાઇનો અમે સંપર્ક કર્યો... મગશીભાઈ દેસાઇ ડીસામાં ગાયોને બચાવવાનું કાર્ય
કરે છે.. મગશીભાઈના જણાવ્યાનુસાર મહિનામાં તેમણે ગાયોના રેસક્યું માટે જેટલા કોલ
આવે છે તેમાં મોટાભાગના કોલમાં ગાયો પ્લાસ્ટિક ખાવાના લીધે બીમાર પડતી હોય છે..
અને ઘણીવાર ગૌમાતા મોતને પણ ભેટતી હોવાનો ખુલાસો મગશીભાઈ દ્વારા કરવામાં આવ્યો
છે..
પ્લાસ્ટિક પશુઓ માટે કેટલું ખતરનાક છે તે અંગે
મગશીભાઈ દેસાઇએ જણાવ્યુ તેના પરથી સમજી શકાય છે.. પરંતુ આ પ્લાસ્ટિક પશુઓ માટે
કેવી રીતે હાનિકારક સાબિત થઈ શકે છે તે માટે અમારી ટીમે દાંતીવાડા વેટરનરી
ક્લિનિકનો સંપર્ક કર્યો અને વેટરનરી ક્લિનિકના અધિકારી પ્રજાવલ્લાબેનનો સંપર્ક
કરતો હતો.. ત્યારે તેમણે પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો પર પ્રકાશ પાડ્યો હતો..
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 20
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 112
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



