કાંકરેજ તાલુકામા કોરોનાને નાથવાની સમીક્ષા બેઠક સુખદેવસિંહના કુમકુમ પાર્ટી પ્લોટમા કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામા યોજાઇ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:35:20
  • Views : 292
  • Modified Date : 2021-05-15 11:35:20

     કાંકરેજ તાલુકામા કોરોનાને નાથવાની સમીક્ષા બેઠક સુખદેવસિંહના કુમકુમ પાર્ટી પ્લોટમા  કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામા યોજાઇ હતી. જેમાં કાંકરેજ લીઝ એસોસિયશન દ્વારા 50,000  તેમજ થરા,શિહોરી, ખીમાણા,કંબોઈ દ્વારા વિસ્તારમાથી કુલ રૂ.900000 (નવ લાખ) રૂપિયા જેટલું અનુદાન કોરોના સામેની મહામારી માં દવા,ઓકસીજન તેમજ વિવિધ સવલતો માટે દાન મળેલ તેમજ ધારાસભ્ય દ્વારા પણ 50 લાખની ગ્રાન્ટ ફાળવી અને વધુ જરૂરિયાત હશે તો વધુ ફાળવવાની બાહેધરી આપી હતી.આ બેઠક માં અણદાભાઈ પટેલ apmc ચેરમેન, જિલ્લા મહામંત્રી ડાયાભાઇ પિલિયાતર, સગુભા વાઘેલા સરપંચ વગેરે હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News